🔥 TRENDING સુરતમાં ડીંડોલીમાં 9 બોગસ ડોક્ટરોની ધર... హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం,13 ఏళ... હિંમતનગર રેલવે સ્ટેશનમાં RPF જવાનોને ફ... સાવરકુંડલા પીઠવડી ગ્રામ પંચાયતમાં RTI... West Bengal CM to Disburse ₹5,000 to 1... BJP Denies Bihar NDA Discord Amid Inde...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

✍️ Reporter: Chavda Jignesh 🗓 06 Aug 2026, 10:15 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી તો ઓસર્યા છે, પરંતુ દુકાનોની બહાર કાદવના કારણે દુકાનદારો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો સુધી પહોંચવા માટે ચાલવાનો યોગ્ય માર્ગ ન હોવાથી રોજિંદા વેપાર પર પણ અસર પડી રહી છે.
સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું કે વરસાદ બાદ સફાઈ અને કાદવ દૂર કરવાની કામગીરી સમયસર ન થતાં હાલાકી વધી છે. તેમણે પાલિકાના સંબંધિત તંત્રને તાત્કાલિક સફાઈ કરાવી કાદવ દૂર કરવાની અને લોકો માટે અવરજવર સરળ બને તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
📲Get App