🔥 TRENDING સુરતમાં માર્કેટમાં આગ લગાવનાર આરોપીને... ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની મૃત્યુ... ધારી નવી વસાહત એરિયામાંથી સગીર યુવતીને... CM Majhi to Decide on Teachers' Issues... Red Alert Issued for Ganjam, Gajapati,... 15 Cartridges Seized from Arms Smuggle...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રહેણાંક વિસ્તાર ની નજીક
National

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રહેણાંક વિસ્તાર ની નજીક

✍️ Reporter: DHARMENDRA RAMESHBHAI PARMAR 🗓 05 Aug 2026, 07:08 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોજીત્રા તાલુકાના ગામની અંદર હેડાક વિસ્તારની નજીકમાં ગંદકી કરવા બાબત

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રાણક વિસ્તાર ની અંદર કચરાની કચરાને ગંદકી કરવા બાબતે ગ્રામ પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવેલ મામલતદાર તથા તાલુકા પંચાયતની અંદર વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છતાય આનો કોઈ ઉકેલ સુધી આવેલ નથી કેટલી અતિશય ખરાબ છે તે રોગચાળો આવી શકે એવી ગંભીર પરિસ્થિતિ છે તે છતાં આરોગ્ય લક્ષી કામગીરી પણ કોઈ આરોગ્ય કર્મચારી કરવા માટે તૈયાર નથી
📲Get App