🔥 TRENDING ભારત પર્વ-2026ની તૈયારીઓ પૂરજોશમાં; એક... આણંદ SOGમાં PSI વી.એન. રાઠોડ અને પ્રજા... માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્... बांदीकुई-पीछुपारा में नौ प्रत्याशी ने... चक्रवात अर्नब का असर भागलपुर में, घने... ग्राम पंचायत आकोली से सरपंच प्रत्याशी...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર કલેક્ટરની ટોડી ગામે મુલાકાત, ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ
Local

ભાવનગર કલેક્ટરની ટોડી ગામે મુલાકાત, ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ

✍️ Reporter: Makvana Jaydip 🗓 05 Aug 2026, 04:54 PM 👁 111
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના કલેક્ટરે આજે શિહોર તાલુકાના ટોડી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત, તાલુકા કમ મંત્રીની સામાન્ય દફ્તર તપાસણી પણ હાથ ધરવામાં આવી હતી.
📲Get App