🔥 TRENDING कटिहार में रौशना और रौतारा थानों के था... Three IPL franchises to replace captai... త్వరలోనే రిమ్స్‌లో 150 పడకల నిర్మాణం:... Tejashwi Yadav Calls for Fast-Track Tr... Indore Metro: 1000‑Ton Tunnel Boring M... High Court Sees Case Over Ghanashyam S...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Local

સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

✍️ Reporter: પીકે જાડેજા સાંતલપુર 🗓 02 Aug 2026, 07:38 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાંતલપુર, પાટણ
છેલ્લા બે કલાકથી સાંતલપુર અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

દેખાઈ રહ્યું છે કે ગામના રસ્તાઓ, ખુલ્લા મેદાનો અને ઘરોની આસપાસ કમર સુધી પાણી ભરાયા છે.

લોકોની હાલત ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો ઊંચી જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે.

વરસાદ હજુ ચાલુ છે અને હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.
તંત્રને અપીલ
સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ.

નાગરિકોને સાવધાની
બિનજરૂરી ઘરની બહાર ન નીકળો. વીજળીના થાંભલા અને ખુલ્લા તારથી દૂર રહો.
📲Get App