🔥 ट्रेंडिंग कटिहार में रौशना और रौतारा थानों के था... સાબરકાંઠા પોલીસ દ્વારા રાત્રિ પદયાત્રી... અમરેલીના ધારગણીમાં સેલ નદીમાં છલાંગ લગ... मेघालय के मुख्यमंत्री ने तुरा में पुनर... मेघालय के सीएम ने खोला पहला गरो हिल्स... मेघालय स्कूलों में पीएम पोषण कुकों ने...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર ગ્રાઉન્ડ સ્થિતિ
બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા

રાધનપુર ગ્રાઉન્ડ સ્થિતિ બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા

✍️ रिपोर्टर: પીકે જાડેજા સાંતલપુર 🗓 02 अग. 2026, 11:03 AM 👁 83
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુરમાં ધોધમાર વરસાદ: બજારો બંધ, રસ્તાઓ પાણીમાં ગરક
વરસાદના કારણે જનજીવન પ્રભાવિત,
રાધનપુર પાટણ
છેલ્લા કલાકોથી રાધનપુરમાં પડી રહેલા ધમાકેદાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

ગ્રાઉન્ડ સ્થિતિ
બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા સહિતના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર પાણી ભરાયા છે.
અવરજવર ઠપ્પ ઓટો-રિક્ષા સહિતના વાહનો માંડ માંડ ચાલી રહ્યા છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
વરસાદ હજુ યથાવત છે અને હવામાન વિભાગે વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તંત્રને અપીલ
પાણીનો તાત્કાલિક નિકાલ અને બંધ દુકાનોને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ.
📲Get App