🔥 TRENDING शहडोल: फार्मर आईडी बनाने के लिए आयोजित... साहिबगंज सर्किट हाउस में कांग्रेस के ज... Meerut Gang Traced via Copper Cable Tr... Kerala Recycles 4,447 Tonnes of Plasti... Three Dead in RIMS Adilabad Hospital F... India Dominates Korea 63-31, Extends U...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા પરેડ
National

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા પરેડ

✍️ Reporter: Burhaan sibhai 🗓 01 Aug 2026, 09:10 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સલામતી સાથે સ્વચ્છતા.. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન સાહેબ ની પ્રેરણા થી મહીસાગર જિલ્લાના પ્રવાસધામ અને યાત્રાધામ કડાણા ડેમ ખાતે આવેલ નંદીશ્વર મહાદેવ અને બિરસા મુંડા ની પ્રતિમા ની આસપાસ ખાતે સ્વછતા પરેડ નું આયોજન કરવામાં આવેલ હતું
આ પરેડ દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા પ્રવાસન સ્થળ પરથી પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓ દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક નો કચરો જેમ કે પાણીની બોટલો ફાસ્ટફુડના ખાલી રેપર પાન મસાલાના કાગળ જેવા કચરાને એકત્રિત કરી તેનો નિકાલ કરી પરિસરને સ્વચ્છ બનાવવા માં આવેલ હતું
પ્રવાસન સ્થળો ની સ્વછતા અને પવિત્રતા જળવાઈ રહે તે બાબતે લોકોમાં જાગૃતિ આવે અને આવા જનહિત ના કાર્યક્રમ માં પોલીસ પરિવાર પણ સહભાગી બને તેવા ઉમદા હેતુ થી મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
📲Get App