🔥 ट्रेंडिंग પેપર લીક વિરુદ્ધ કડક કાયદાને ભીખાભાઈ બ... તિલકવાડા તાલુકાનું ગૌરવ નવાપુરા પ્રાથમ... વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર, જલ... बंगाल पुलिस ने जेम ऑपरेटिव से जुड़ी मह... रजत पाटीदार को 2026 ड्यूलेप ट्रॉफी के... आशिष कपूर ने वादा किया कि टीम अभी भी ज...
01 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
मौसम

સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

✍️ रिपोर्टर: Makrani ikbal 🗓 01 अग. 2026, 06:16 PM 👁 16
સાંતલપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
રસ્તા-ખેતરો પાણીમાં ગરક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાંતલપુર, પાટણ
છેલ્લા બે કલાકથી સાંતલપુર અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

દેખાઈ રહ્યું છે કે ગામના રસ્તાઓ, ખુલ્લા મેદાનો અને ઘરોની આસપાસ કમર સુધી પાણી ભરાયા છે.

લોકોની હાલત ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો ઊંચી જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે.

વરસાદ હજુ ચાલુ છે અને હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.
તંત્રને અપીલ
સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ.

નાગરિકોને સાવધાની
બિનજરૂરી ઘરની બહાર ન નીકળો. વીજળીના થાંભલા અને ખુલ્લા તારથી દૂર રહો. પ્રેસ રિપોર્ટર ઇકબાલ મકરાણી સાંતલપુર
📲Get App