🔥 TRENDING Delhi woman dies while taking photo at... Delhi HC orders SAP to restore Nayara... Sharjeel Imam Granted Interim Bail to... Three men posing as police assault tee... Three Children Missing from Khargapur... Bank fraud in Dausa: Manager, three of...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર: પ્રેમ લગ્નની જૂની અદાવતમાં લોહિયાળ હુમલો!

હિંમતનગર: પ્રેમ લગ્નની જૂની અદાવતમાં લોહિયાળ હુમલો!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 01 Aug 2026, 03:54 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર: પ્રેમ લગ્નની જૂની અદાવતમાં લોહિયાળ હુમલો!

હિંમતનગરમાં જૂની અદાવતમાં સરેઆમ ગુંડાતત્વોનો આતંક!

પ્રેમ લગ્નની અદાવત મનમાં રાખીને કેટલાક અસામાજિક તત્વોએ કાર રોકી અંધાધૂંધ લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો! ગાડીઓના કાચ તોડી ભૂક્કો બોલાવ્યો અને પરિવારના સભ્યોને લોહીલુહાણ કર્યા. આ વિવાદમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App