પાર્કિં કરેલી આખે આખી કાર પાણીમાં ✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अग. 2026, 03:18 PM 👁 22 પાર્કિં કરેલી આખે આખી કાર પાણીમાં તણાઈ !ઈડર શહેર વચ્ચેથી પસાર થતી ડેભોલ નદી ગાંડી તૂર બનતા ગલીઓમાં પાણી ગુસ્યા.એક કલાકમા વરસેલા વરસાદમાં પાણી જ પાણી!