🔥 ट्रेंडिंग આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વા... राजस्थान में भाजपा ने जीते 197 नगर निक... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... लक्ष्मी मित्तल और आदर पूनावाला राजस्था... गांजा जब्ती मामले में हाई कोर्ट ने चेक... महाराष्ट्र में आज का पेट्रोल-डीजल भाव:...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા

નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अग. 2026, 02:50 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજે સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે મુલાકાત કરી જનસેવાનાં એમનાં સમર્પણભાવ અને ઉત્સાહને બિરદાવ્યા, અભિનંદન પાઠવ્યા. સૌ જરૂરિયાતમંદ નાગરિકો સુધી ઝડપભેર સહાય પહોંચે એ માટે માર્ગદર્શન પાઠવ્યું.

સૌ કાર્યકર્તાશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સેવા એ જ સંગઠન”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે.
📲Get App