🔥 ट्रेंडिंग સાબરદાણ ભરેલો ટ્રક પલટી, હિંમતનગરમાં ક... सौरभ सैनी की पहल पर श्री लक्ष्मीनारायण... વસ્ત્રાલમાં ફટાકડાના તણખા કારણે મોડી ર... गोकुळ दुध संघ निवडणुकीत सतेज उर्फ बंटी... અનુરાધા હોસ્પીટલ નીહાર્દિક શુભકામનાઓ.... Dipawali
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી
स्थानीय

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી

✍️ रिपोर्टर: Kureshi Rafikbhai 🗓 01 अग. 2026, 11:31 AM 👁 108
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટના શાળાના પ્રાંગણમાં બની, જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા શીક્ષકો ને નુકસાન થયું નથી.વરસાદ ની આગાહી ના લીધે શાળા માં જાહેર રજા હતી
📲Get App