🔥 TRENDING पखांजूर पुलिस की त्वरित कार्रवाई। नवरात्र स्थापना कटिहार दुर्गा स्थान में उमड़ा श्रद्धा... ਭਾਰੀ ਬਾਰਿਸ਼ ਕਾਰਨ ਪਾਵਰ ਕਲੋਨੀ ਫੁੱਟਬਾਲ ਟੂ... ओगणा गाँव में पूर्बीया महिला मंडल द्वा... Cjp प्रोटेस्ट ब्रेकिंग न्यूज
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ  ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 01 Aug 2026, 07:40 AM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લામાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરીઅધિકારીઓ સાથે પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી તેમજ નાગરિકોની સુરક્ષા અને ત્વરિત પ્રતિસાદ માટે વહીવટી તંત્રને સતર્ક રહી કામગીરી કરવા નિર્દેશ આપ્યા
📲Get App