🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट ने बिहार मंत्री की पदस्थ... तमिलनाडु कक्षा 12 पूरक 2026 के परिणाम... तमिलनाडु ने 425 करोड़ रुपये के निवेश स... कर्नाटक के मुख्यमंत्री शिवाकुमार ने तम... मध्यप्रदेश के द्वीप पर 11 घंटे के ऑपरे... गुना में बिना सिर के बाघ का शव मिला, श...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક"

"સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક"

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 31 जुल. 2026, 04:24 PM 👁 15
"સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક"

સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈને વરસાદી સ્થિતિ, રાહત અને બચાવ કાર્યના મોનિટરીંગ અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમના કામગીરીની સમીક્ષા કરી.

સુરત ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ પરથી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય છે.

નાગરિકોએ અફવા, કોઈપણ બિનઅધિકૃત કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરીને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરું છું.
📲Get App