🔥 ट्रेंडिंग राजामौली ने वरणसी में नया फ़िल्म बनाने... बालकृष्ण को अक्टूबर तक शूटिंग से दूर र... आर.जे. मह्वाश ने रैगिनी एमएमएस 3 में भ... मणिपुर के मुख्यमंत्री एन. बिरेन सिंह न... कंगपोक्पी के आईडीपी ने डि.बी.टी. के बक... भारत सरकार ने मणिपुर में असम राइफल्स प...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કચ્છ જિલ્લાની મામલતદાર કચેરી, ભુજ શહેર ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણ ને એલસીબી દ્વારા રૂા. પાંત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લાની મામલતદાર કચેરી, ભુજ શહેર ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણ ને એલસીબી દ્વારા રૂા. પાંત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 31 जुल. 2026, 03:02 PM 👁 31
મામલતદાર કચેરી ભુજના રેવન્યુ તલાટી પાંત્રીસ હજાર ની લાંચ લેતા એલસીબી ના હાથે ઝડપાયા

ભુજ
કચ્છ જિલ્લાની મામલતદાર કચેરી, ભુજ શહેર ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણ ને એલસીબી દ્વારા રૂા. પાંત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ફરિયાદીને ખેડૂત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા માટે ખેડૂત ખાતેદારનો દાખલો ઇશ્યૂ કરાવવાનો હતો.
ઉપરોક્ત કામ કરવા બદલ આરોપી ચંદુભાઈ હરણ દ્વારા ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી.
એલસીબી ની કાર્યવાહી
ફરિયાદીની ફરિયાદના આધારે એલસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં આરોપી રૂા. પાંત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાઈ ગયા.

સરકારી કામ માટે લાંચ માંગનારા સામે એલસીબી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
📲Get App