🔥 TRENDING Alwar Man Arrested for Deepfake of Tam... ભરૂચમાં 400થી વધુ ડમી સિમકાર્ડથી વોટ્સ... ધારી પોલીસ દ્વારા નંબર પ્લેટ અને લાયસન... સુરતમાં સરોલી વિસ્તારમાં સાતિત સેલાસાર... *बाबा रामसा पीर मेला-2026* *मेलार्थियो... education
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરેઠ તાલુકાના અરેઠ થી બૌધાન તરફ જતા રસ્તામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો.
Weather

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 31 Jul 2026, 12:56 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરેઠ તાલુકાના અરેઠના નવા ફળિયા પાસે પુલ નાનો હોવાથી વધુ વરસાદ પડતા બૌધાન તરફ જતા રસ્તામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે નોકરીયાત તથા વેપારીવર્ગ ને વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

📲Get App