ગુજરાત તથા રાજસ્થાન રાજયના ચોરીના ૧૦ મોટર સાયકલ સાથે મો.સા. ચોરીના કુલ-૨ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી કુલ રૂપીયા ૨૩૦,૦૦૦/-નો મુદામાલ શોધી કાઢતી પ્રાંતિજ
મો.નં.-૬૩૫૯૬૨૬૯૧૦
ગુજરાત પોલીસ
તા.૩૦/૦૭/૨૦૨૫
ગુજરાત તથા રાજસ્થાન રાજયના ચોરીના ૧૦ મોટર સાયકલ સાથે મો.સા. ચોરીના કુલ-૨ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી કુલ રૂપીયા ૨૩૦,૦૦૦/-નો મુદામાલ શોધી કાઢતી પ્રાંતિજ
પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) સાહેબ તથા શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓએ જીલ્લામાં મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે આધારે શ્રી ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી પી.જે.રાણા પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઇ મનિષભાઇ બલભદ્રસિંહ તથા એ.એસ.આઇ દિપકસિંહ જગતસિંહ તથા અ.હે.કો ભરતભાઈ નારણભાઈ તથા આ.પો.કો હર્ષપાલસિંહ દિલીપસિંહ તથા આ.પો.કો પરિક્ષિતસિંહ દિગ્વીજયસિંહ તથા અ.પો.કો.ગજેન્દ્રસિંહ બળવંતસિંહ તથા આ.પો.કો.સરદારસિંહ દિપસિંહ પ્રાંતિજ પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતી.
દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટશ્રી ડી.આર.પઢેરીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમ હિંમતનગરથી અમદાવાદ તરફ જનાર હોવાની હકિકત આધારે ઉપરોકત ટીમ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ કમાલપુર ગામની સીમમાં આવેલ કોલેજ ત્રણ રસ્તા રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરનુ હિરો સ્પલેન્ડર પલ્સ મો.સા.ચાલકને શંકાસ્પદ રીતે ચલાવી લઇ આવતા સદરી ઇસમને મો.સા.સાથે રોકી તેની પાસે મો.સા.ના કાગળ માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતો હોઇ જેથી સદરી ઇસમનુ નામઠામ પુછતા નિમૅલસિહ વાલસિહ ગરાસિયા ઉ.વ.૨૧ રહે.સરલી થાના.કોટડા તા.ઢેડમારીયા જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનુ ગભરાયેલ હાલતમાં જણાતાં સદરી ઇસમ પાસેની મો.સા. જોતા હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.કાળા કલરની નંબર પ્લેટ વગરની જેનો એન્જીન નંબર નં. HAI1E8R4A04807 તથા ચેસીસ નં. MBLHAW233R4A03493 નો જણાય છે જે મો.સા. બાબતે સદરી ઇસમ પાસે આધાર પુરાવા માંગતા નહિ હોવાનુ જણાવતા હોઈ જેથી મો.સા.ના એન્જીન / ચેચીસ નંબર ટેકનીકલ સર્વેલન્સ આધારે મો.સા.નો નંબર ચેક કરતા જેનો રજી.નંબર- RJ-24-SQ-6488 નો જણાતાં સદરી ઇસમને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતાં સદર મો.સા. રા જસ્થાન રાજયના સિરોહી જીલ્લાના રેવદર ગામે ખેતરમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદરી મો .સા.બાબતે રેવદર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા રેવદર પોલીસ સ્ટેશન FIR નંબર-૦૦૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ -૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે સદર હિરો સ્પ્લેન્ડર પલ્સ મો.સા. નંબર RJ-24-SQ-6488 ની કિ રૂપીયા -૩૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. અને સદર પકડાયેલ આરોપીને પ્રાંતિજ પોસ્ટે લાવી યુક્તી પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા બીજા નીચે મુજબના મો.સા.ચોરી કરેલાની હકીકત જાણવા મળેલ છે.
મો.સા.ની અનુ. કંપની તથા વર્ણન
યામહા કંપનીનું ફેઝર કાળા કલરનું भो.सा.
પાસીંગ નંબર
આરજે-૨૨-એનએસ-૨૫૮૫
એન્જીન નંબર
G3H7E0026716 નો પરિચય
ચેચીસ નંબર
ME1RG4228H0002456 નો પરિચય
કિ.રૂપીયા
૩૦,૦૦૦/-
દાખલ થયેલ ગુ.ર.નંબર અને કલમ
રાજસ્થાન રાજ્યના પાલી જીલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન એફ.આઇ.આર. નં.૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા એકટ ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
વાહન માલીક નામ સરનામું
हिरो अपनी स्प्लेन्डर કાળા કલરનું
આરજે-23-એમએસ-1214
HA10AGK4B1021 નો પરિચય
MBLHAW090K4B05086 નો પરિચય
૨૫,૦૦૦/-
રાજસ્થાન રાજ્યના ગોગરા તા.સુમેરપુર જી.પાલી (રાજસ્થાન) ચોરી થયેલ
અશોકકુમાર ચૌધરી રહે .૩મ નં. ૧૦ બંગલ હોસ્ટેલ પાલી તા.જી.પાલી (રાજસ્થાન)
લીલાદેવી ગોપરામજી રહે.ગોગરા