🔥 TRENDING બ્રહ્મ રત્ન રમેશદાદા ઠાકરનું મુંબઈથી શ... राजनगर में समाज कार्यकर्ताओं की बैठक म... Woman Set on Fire Inside Tamil Nadu Ho... Tamil Nadu Fishermen Rally Against New... Madhya Pradesh to Observe 'No-UPI Day'... Chief Minister to Open Regional Confer...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર જિલ્લાના ગામોમાં ધીમી ધારે સતત વરસાદ
Local

ભાવનગર જિલ્લાના ગામોમાં ધીમી ધારે સતત વરસાદ

✍️ Reporter: Makvana Jaydip 🗓 31 Jul 2026, 11:54 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સતત વરસાદને કારણે ગામના રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે. ઘરોની બહાર પાણી ભરાવા લાગ્યું છે અને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ગામના રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ઘરોની બહાર પાણી ભરાયા છે અને સમગ્ર વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. હાલ વરસાદ યથાવત ચાલુ હોવાથી લોકો સાવચેતી રાખી રહ્યા છે.
📲Get App