🔥 ट्रेंडिंग రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల... અમરેલી‑બાબરા માર્ગ પર પુલનું કામ ધીમું... गोवा राज्य ने 22 सितंबर 2026 के लिए सा... पोंडा में 24/7 वन्यजीव ट्रांजिट उपचार... एनएसई आईपीओ 5.7 गुना सब्सक्राइब; क्यूआ... बाढ़ से प्रभावित बेगूसराय में सोनू सूद...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગરુડેશ્વરમાં ભારે વરસાદ-પવનની અસર: ભુમલીયા ચોકડીથી ઝરીયા કેનાલ માર્ગ પર પડેલું વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાયો

ગરુડેશ્વરમાં ભારે વરસાદ-પવનની અસર: ભુમલીયા ચોકડીથી ઝરીયા કેનાલ માર્ગ પર પડેલું વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાયો

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 जुल. 2026, 11:03 AM 👁 66
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે ભુમલીયા ચોકડીથી ઝરીયા કેનાલ સુધીના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે માર્ગ પર પડેલા વૃક્ષને દૂર કરી અવરજવર માટે રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો.
તંત્રની સમયસરની કામગીરીના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થઈ હતી અને માર્ગ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
📲Get App