🔥 TRENDING बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran... டெங்கு காய்ச்சல் வராமல் தடுக்க!!! முன... જામજોધપુર સીદસર ઉમિયાધામ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય.
National

રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય.

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 07:50 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય...

ગુજરાતમાં આગામી તા. 07 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે; વેચાણ માટે 14,383 ખેડૂતોએ નોંધણી કરાવી...

નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે; ખેડૂતોએ SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે મગના જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે...
📲Get App