🔥 TRENDING రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల... અમરેલી‑બાબરા માર્ગ પર પુલનું કામ ધીમું... Goa State Announces Weekly Lottery Res... Ponda to Host 24/7 Wildlife Transit Tr... NSE IPO Subscribed 5.7 Times; QIBs Dri... Actor Sonu Sood visits flood‑hit Begus...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેવડીયા–તણખલા રોડ પર નિર્માણાધીન ચાર પુલના ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

કેવડીયા–તણખલા રોડ પર નિર્માણાધીન ચાર પુલના ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 08:54 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેવડીયા–તણખલા માર્ગ પર નિર્માણાધીન ચાર પુલ પાસે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ઓવરટોપિંગ થવાના કારણે હાલ આ માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
સતત વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતાં ડાયવર્ઝન પરથી પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માર્ગ પર અવરજવર રોકી દેવામાં આવી છે.
પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આ માર્ગનો ઉપયોગ ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App