🔥 TRENDING સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરાછા... પેપરલીક મુદ્દે PM મોદીની મોટી જાહેરાત Kerala Prepares Comprehensive Women’s... Policy Support Key to Preserve Traditi... Land Pednekar Faces Online Backlash fo... Chief Justice Criticizes Supreme Court...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી  પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

✍️ Reporter: SURELA SHAILESHKUMAR L 🗓 30 Jul 2026, 11:08 PM 👁 26
પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને પગલે, જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
📲Get App