🔥 ट्रेंडिंग ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ... ಕಾನಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಆಧಾರ್ ಕೇಂದ್ರ ಸ್ಥಗಿತ बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप... હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ક... झारखंड JILCCE 2026 भर्ती के लिए आवेदन... JAC कक्षा 10‑12 कम्पार्टमेंट परिणाम 20...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી: કલેક્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
मौसम

વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી: કલેક્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

✍️ रिपोर्टर: BRAHMBHATT SHIVAM PRAKASHBHAI 🗓 30 जुल. 2026, 02:28 PM 👁 71
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૩૧મી જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

વડોદરા શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખી કલેકટર ડો. અનિલ ધામેલિયાએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૩૧ ના રોજ રજા જાહેર કરી છે.
📲Get App