🔥 ट्रेंडिंग આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકમાં ભાજપ... ગુજરાતમાં 20 જિલ્લાઓમાં ભારે વરસાદ અને... મહિસાગરમાં ભ્રષ્ટાચારી સરપંચને સસ્પેન્... एसएफआई-यूके ने ट्राफलगर स्क्वायर में ज... मुंबई पुलिस ने मस्तिष्काघात को नशा समझ... एमजी विश्वविद्यालय ने राजनीतिक पोस्टर...
30 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નગરપાલિકા નવા ટેકટર તથા તથા ગટર સફાઈ

રાજુલા નગરપાલિકા નવા ટેકટર તથા તથા ગટર સફાઈ

✍️ रिपोर्टर: Vaghela Anil b 🗓 30 जुल. 2026, 02:14 PM 👁 44
આજરોજ રાજુલા શહેર માટે નવા ટ્રેકટર સાથે નવો પાણી નો ટેન્ક અને ગટર તથા રહેણાક વિસ્તારના ખાળકુવા માંથી ગંદુ પાણી ખેંચવા માટે ના ટેન્ક રાજુલા શહેરી ના લોકો ની સુખકારી માટે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી ગુજરાત નિયંત્રણ બોર્ડના ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખપ્રતિનિધિ મયુરદાદા દવે ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વાઘ રવુભાઈ ખુમાણ કનુભાઈ ધાખડા શહેર પ્રમુખ વનરાજભાઈ વરૂ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ગુજરિયા સહિત તમામ કાર્યકરતા ઉપસ્થિત માં ખુલ્લા મૂકાયા
📲Get App