🔥 TRENDING 4 CISF Personnel Killed in Shooting In... Massive Fire Engulfs 200-Year-Old Kode... CBI Arrests Nirav Modi Aide Sandeep Mi... Butcher Accused of Killing Andhra Woma... Three Arrested in Minor Kidnapping-Mur... Singer Jubin Nautiyal Welcomes First C...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ગદગદ: રાજકોટ અને જેતપુર પંથકમાં મેઘમહેર, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Weather

સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ગદગદ: રાજકોટ અને જેતપુર પંથકમાં મેઘમહેર, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 01 Jul 2026, 06:25 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર! અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આખરે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.

રાજકોટ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં સવારથી જ કાળાડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.
ખાસ કરીને વાત કરીએ જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની, તો ત્યાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

જો કે, આ વરસાદ આફત નહીં પણ આશીર્વાદ બનીને આવ્યો છે. લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોતા ધરતીપુત્રોમાં આ વાવણીલાયક વરસાદથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
📲Get App