🔥 TRENDING Spider‑Man: Brand New Day Finale Expla... The Traitors 2 Cast Revealed: Munawar... Jatin Pandit Criticizes 'Aankhon Se Tu... Travis Scott Directs Visual for 'When... Renigunta 2 Releases New Song "Ekavali... Goa Yoga Day Nomination Scam
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે વલસાડ-નવસારીમાં
વરસાદી સ્થિતિની કરશે સમીક્ષા

કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે વલસાડ-નવસારીમાં વરસાદી સ્થિતિની કરશે સમીક્ષા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 Jul 2026, 09:10 AM 👁 25
કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે વલસાડ-નવસારીમાં
વરસાદી સ્થિતિની કરશે સમીક્ષા

ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અને કૃષિ નુકસાનનો લેશે તાગ
નવસારીના ગણદેવી તાલુકાના સનવાડી-સાલેજ, કલમઠા-તલીયારાની મુલાકાત
સવારે 10:30 વાગ્યે નવસારી કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
વલસાડમાં સાંજે 4:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા
📲Get App