🔥 TRENDING Udaipur: Vendors Resist Municipal Corp... Police Seize Liquor Worth ₹3.82 Lakh,... Ujjain Ends 8-Year Thirst Crisis with... Court Rejects Farman's Anticipatory Ba... Influencer Tanya Mittal Controversy: F... Jabalpur's Bargi Dam Hits 10-Year Low...
02 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોલિવુડમાં ફ્લોપ છતાં લાખોનો ફ્લેટ, કરોડોની નેટવર્થ, લક્ઝરી લાઈફ જીવે છે રિયા ચક્રવર્તી જાણો નેટવર્થ*
National

બોલિવુડમાં ફ્લોપ છતાં લાખોનો ફ્લેટ, કરોડોની નેટવર્થ, લક્ઝરી લાઈફ જીવે છે રિયા ચક્રવર્તી જાણો નેટવર્થ*

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 12:45 PM 👁 3
*બોલિવુડમાં ફ્લોપ છતાં લાખોનો ફ્લેટ, કરોડોની નેટવર્થ, લક્ઝરી લાઈફ જીવે છે રિયા ચક્રવર્તી જાણો નેટવર્થ*

*બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી 1 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રિયાની પર્સનલ લાઈફ થી લઈ પ્રોફેશનલ લાઈફમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. તો આજે આપણે જાણીશું રિયા ચક્રવર્તીની નેટવર્થ કેટલી છે.*