🔥 ट्रेंडिंग રાજ્યમાં તા. 31 જુલાઈએ ભારેથી અતિભારે... ડાકોરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનો... સેબલિયા ગ્રામ પંચાયતમાં પાણીના નળ બંધ... लखनपुर स्वास्थ्य केंद्र में दवा प्रबंध... देहरादून में वीरों को सम्मान कृषि मंत्री ने अपनी फार्म के लिए सब्सि...
29 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતી કલાકાર ખજુરભાઈએ લંડનમાં ડંકા વગાડ્યા! મળ્યું ગૌરવશાળી સન્માન
विदेश

ગુજરાતી કલાકાર ખજુરભાઈએ લંડનમાં ડંકા વગાડ્યા! મળ્યું ગૌરવશાળી સન્માન

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 29 जुल. 2026, 05:26 PM 👁 23

લંડનમાં ગુજરાતનું ગૌરવ! બ્રિટિશ સંસદમાં ખજુરભાઈનું શાનદાર સન્માન

લંડનમાં ગૌરવવંતી ક્ષણ! બે અલગ-અલગ શહેરોના મેયરો દ્વારા ખજુરભાઈનું સામાજિક સેવા અને મનોરંજન ક્ષેત્રે વિશેષ સન્માન.
લોકપ્રિય કલાકાર અને લોકસેવક ખજુરભાઈ (નિતીન જાની)ની લોકપ્રિયતા હવે વિદેશમાં પણ ગુંજી રહી છે.
હાલમાં લંડનની મુલાકાતે ગયેલા ખજુરભાઈને બ્રિટિશ સંસદ ભવન ('હાઉસ ઓફ કોમન્સ') ખાતે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે.
લંડનના અલગ-અલગ શહેરોના માનનીય મેયરો દ્વારા તેમને સામાજિક સેવા (Social Work) અને મનોરંજન (Entertainment) ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ માન-સન્માન આપવામાં આવ્યું છે.
સાથે જ CJS Business School દ્વારા પણ તેમને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઐતિહાસિક સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને ખજુરભાઈના ચાહકોમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે.
📲Get App