🔥 TRENDING Ravindra Singh Bhatti Calls for Nation... Nomination Process Begins for 301 Bodi... ભટ્ટવદર-લુંઘીયા જોડતી રોડની બિસ્માર હા... વડાલી પોલીસે કપાસના ખેતરમાંથી ₹8.25 લા... बारिश से बरेली के भोजीपुरा में पशु चार... नसीराबाद में वीर तेजा महाराज मेले में...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Jul 2026, 04:48 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી. સંતશ્રી સુખદેવજી મહારાજ તથા મહંતશ્રી જગનાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી મંદિરની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી.
📲Get App