🔥 ट्रेंडिंग Deputy CM Harsh Sanghavi and Health Mi... ભરૂચ સેવાશ્રમ રોડ પર ભારે વરસાદથી ઘૂંટ... कांग्रेस ने मोदी‑जिनपिंग बैठक के बाद च... कर्नाटक के मुख्यमंत्री डीके शिवाकुमार... मोडी ने दिल्ली में एज़रबियाई राष्ट्रपत... वेमिरेड्डी प्रशंती रेड्डी ने YSRCP पर...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે  વસ્ત્રાલ

ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વસ્ત્રાલ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 01:54 PM 👁 55
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વસ્ત્રાલ સ્થિત શ્રી રામપરમહંસ યોગ નિકેતન ટ્રસ્ટ બાજરીયા બાપુ આશ્રમ ખાતે આયોજીત ગુરુપૂર્ણિમા મહોત્સવમાં વટવા વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ જી સાથે ઉપસ્થિત રહી પૂજ્ય સંત શ્રી ભગવાનદાસજી બાપુના બહુમૂલ્ય આશિર્વાદ પ્રાપ્ત કર્યા.

આ પ્રસંગે વોર્ડ મહામંત્રી શ્રી મયુરભાઈ પટેલ, પ્રિયાંકભાઈ પુરોહિત, મ્યુ.કાઉન્સિલર શ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App