🔥 ट्रेंडिंग बिहार के बनबिरा में शराब तस्करी छापेमा... उज्जैन‑देवास हाईवे के भोलासा फंटे पर त... સુરતમાં ખાડીપૂરના કારણે બસ સેવા માં ભા... PM SHRI SAGES Lakhanpur में वृक्षारोपण... Deputy CM Harsh Sanghavi and Health Mi... ભરૂચ સેવાશ્રમ રોડ પર ભારે વરસાદથી ઘૂંટ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીની રમણીય ગિરિમાળાઓની ગોદમાં,

અરવલ્લીની રમણીય ગિરિમાળાઓની ગોદમાં,

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 01:24 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લીની રમણીય ગિરિમાળાઓની ગોદમાં, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે લુસડીયા ખાતે પરમ પૂજ્ય સંતશ્રી સુરમલદાસજી મહારાજની પવિત્ર સમાધિ સ્થલે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌભાગ્યમય અવસર મળ્યો.

પરમ પૂજ્ય ગુરુચરણોમાં વંદન કરી સમગ્ર ગુજરાતના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી.
📲Get App