🔥 TRENDING ଓଡ଼ିଶା ବିଧାନସଭାରେ ଗୁଞ୍ଜରିତ ହେଲା “ବନ୍ଦେ... Vi Announces New OTT Releases for Week... ECI Sets Dates for Elections to 12 Raj... Air India Express suspends Delhi‑Patna... Haryana Police Suspend Two Officers Ov... Haryana Regulator Suspends DISCOM Over...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા નગર અને તાલુકાની શાળાઓમાં ઉજવણી
National

લુણાવાડા નગર અને તાલુકાની શાળાઓમાં ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 29 Jul 2026, 10:54 AM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેર અને તાલુકા ની શાળાઓમાં આજરોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી હાલના સમયમાં ચાલી રહેલા ગૌરી વ્રત નિમિત્તે શાળાઓમાં મહેંદી સ્પર્ધા કેશ ગુંફન સ્પર્ધા જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાઓ માં અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા જ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બંને પર્વની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરેલ હતી
📲Get App