ધારાસભ્ય રઘુભાઈ એમ. દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે, રાહત સહાય અને ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરી છે.
રાધનપુર-સાંતલપુરમાં વરસાદી નુકસાન મુદ્દે પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત
રાધનપુર સાંતલપુર, પાટણ છબે દિવસ માં પડેલા ભારે વરસાદને કારણે રાધનપુર અને સાંતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂતોના પાક, મકાન અને માલસામાનને ભારે નુકસાન થયું છે.
આ મામલે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ એમ. દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે, રાહત સહાય અને ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરી છે.
નુકસાન રાધનપુર અને સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતી અને મિલકતને નુકસાન.
તાત્કાલિક સર્વે નુકસાનની ચોક્કસ વિગત કાઢવાની માંગ.
ખેડૂતો માટે વળતર ખેડૂતોને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવા રજૂઆત.
અસરગ્રસ્તોને રાહત અસરગ્રસ્ત પરિવારોને આર્થિક રાહત સહાય અને રાહત પેકેજની માંગ.
રાહત કામગીરી રાહત કામગીરી ઝડપથી શરૂ થાય તેવી અપીલ.
પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે કે સરકારે તાત્કાલિક ટીમ મોકલીને સર્વે કરાવી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવી જોઈએ.