🔥 TRENDING নয়াগ্রাম বিধান সভার বলদি স্কুলে ভারতী... Air India Flight Declares Emergency La... US diplomat quietly expelled from UK a... જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સ... Mumbai Court Sentences Man to 1-Year J... Ganesh Idol Falls on Devotees During N...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શાહપુર વિસ્તારમાં આવેલ સરદારકુંજ સોસાયટીમાં

શાહપુર વિસ્તારમાં આવેલ સરદારકુંજ સોસાયટીમાં

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 07:42 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શાહપુર વિસ્તારમાં આવેલ સરદારકુંજ સોસાયટીમાં રોડનું કામ ચાલતુ હોય વાહન નહીં લઈ જવા બાબતે ફરિયાદીશ્રી તેમજ ગુનાના આરોપીઓ વચ્ચે ઝઘડો થતા આરોપીઓ દ્વારા ફરિયાદી તથા સાહેદોને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર જીવલેણ ઈજાઓ કરેલ હોય જે હત્યાની કોશિષના ગુનાના બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આરોપીને સાથે રાખી ગુનાવાળી જગ્યાએ "રીકન્સ્ટ્રશન" (ઘટનાનું પુનરાવર્તન) કરાવેલ.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શાહપુર પોલીસ હંમેશાં તત્પર અને સક્રિય છે.
📲Get App