🔥 ट्रेंडिंग જામનગરમાં ૮૦ લીટર હાનિકારક દૂધનો જથ્થો... CJP के तीनों नेताओं को रिहा किया गया..... વસ્ત્રાલની અક્ષરધામ સોસાયટીમાં દારૂડિય... આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડ... बॉर्डर सिक्योरिटी फोर्स की गोलीबारी मे... डेक्कन क्रॉनिकल ने राजामौली को टोल्यूल...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર સોનાનો જપ્ત
अपराध

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર સોનાનો જપ્ત

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 17 अग. 2026, 08:26 AM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક મહિલા અને એક પુરૂષ મુસાફર પાસેથી ગેરકાયદેસર સોનુ અને અન્ય કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યું છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. શારજાહથી ફ્લાઇટ નંબર G9-418 દ્વારા અમદાવાદ પહોંચેલા એક મહિલા અને એક પુરૂષ મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લવાતું સોનું તથા અન્ય કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યું છે.

જપ્ત કરાયેલ સોનું 219.43 ગ્રામ છે, જેમાં 24 Kt અને 18 Kt જ્વેલરીનો સમાવેશ થાય છે. આ સોનાની બજાર કિંમત અંદાજે ₹ 28,87,473/- છે.

તે સિવાય, કસ્ટમ્સ દ્વારા 2 લેપટોપ, 1 મોબાઈલ ફોન, કોસ્મેટિક્સ અને રેડીમેડ ગારમેન્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજિત કિંમત ₹ 3,50,000/- છે. આ તમામ સામાન સાથે મળીને કુલ મુદામાલની કિંમત અંદાજે ₹ 32.37 લાખ થાય છે.

આ કાર્યવાહી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App