🔥 TRENDING हनुमान के प्राचीन दिवस पर बुढ़वा मंगल... रोड के किनारे बिना डिवाइडर और रखरखाव,... દેવગામમાં લગ્ન પ્રસંગમાં સંબંધીને ન બો... Gold Prices in Karnataka Released for... Karnataka Finance Dept Warns CM of Cas... Rajasthan HC Gives Final Chance to Pre...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અગોલ ગામમાં અંતિમયાત્રા પાણીમાં ફસાઈ: ઠાકોર સમાજે સરકારને માર્ગ બનાવવાની વિનંતી કરી
Local

અગોલ ગામમાં અંતિમયાત્રા પાણીમાં ફસાઈ: ઠાકોર સમાજે સરકારને માર્ગ બનાવવાની વિનંતી કરી

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 27 Jul 2026, 09:57 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

27 જુલાઈ 2026 ના રોજ કડી તાલુકાના અગોલ ગામમાં ઠાકોર સમાજના એક માજી મૃત્યુ પછી અંતિમ યાત્રા વરસાદ ને કારણે પાણીમાં ફસાઈ, જેને માટે સમુદાય સરકારને માર્ગ બનાવવાની વિનંતી કરી.

27 જુલાઈ 2026 ના રોજ ઠાકોર સમાજના માજી (સકું બહેન પ્રહલાદજી ઠાકોર) નું અવસાન થયું, જે પછી ચાર દિવસ સતત વરસાદ ને કારણે સ્મશાન ઘાટ પર પાણી ભરાયું. અંતિમ યાત્રા ટ્રેક્ટર માં લઈ જવામાં આવી, પણ પાણી ભરાઈ જતાં જાવેદ ભાઈ બાબુભાઈ નું ટ્રેક્ટર ફસાઈ ગયું, જેને લોકોએ ટ્રેક્ટર લાવી મદદ કરી. સિપાઈ ઈસ્માઈલ ભાઈ રસુલભાઈ જાદવ અને રાઠોડ રજાકભાઈ રફિકભાઈ ને બહાર કાઢવા માટે બુલાવવામાં આવ્યા, પરંતુ બંને ટ્રેક્ટર ફસાઈ ગયા. અગોલ ગામના અગ્રણી જાદવ હમીદભાઈ બાબુભાઈ એ તાત્કાલિક તેમનું જીસીબી મોકલી બધા ફસાયેલા ટ્રેક્ટર બહાર કાઢી આપ્યા. આ ઘટનાને માટે ઠાકોર સમાજે મુસ્લિમ સમુદાયનો આભાર માની અને સરકારને માર્ગ બનાવવાની વિનંતી કરી.
📲Get App