🔥 ट्रेंडिंग अरुणाचल प्रदेश ने IAS विशाल शाह को HAP... एसीबी ने जम्मू कश्मीर फायर सर्विसेज भर... राजौरी में सीमा पर घुसपैठ का प्रयास से... जम्मू-कश्मीर में 28‑31 जुलाई तक भारी ब... क्वेपेम एसडीएम का गौशाला स्थल से फंसे... नगालैंड लॉटरी परिणाम घोषित
27 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 जुल. 2026, 05:54 PM 👁 22
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ!

♦ કાસીન્દ્રા, રામપુરા તેમજ ધોળકા અર્બન સહીત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અર્થે વ્યાપક ફોગીંગ કામગીરી હાથ ધરાઈ.
📲Get App