🔥 TRENDING Doctor Arrested for Fake FMG Certifica... GV Prakash Kumar Unveils ‘Spider‑Man:... Daily Music Roll Releases List of 10 I... Uttarakhand Opens B.Ed 2026 Registrati... Uttarakhand CM, Son of Soldier, Highli... Sonam Wangchuk Continues Hunger Strike...
27 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભોગાવો નદીમાં પુરની સ્થિતિ:

ભોગાવો નદીમાં પુરની સ્થિતિ:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 05:47 PM 👁 20
ભોગાવો નદીમાં પુરની સ્થિતિ: ધોલેરાના વણિતળાવ ગામમાં ધોલેરા મામલતદાર સહિત વહીવટી, NDRF અને સ્થાનિક પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ટાપુમાં ફેરવાયેલા વણિતળાવ ગામમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.
📲Get App