🔥 TRENDING हनुमान के प्राचीन दिवस पर बुढ़वा मंगल... रोड के किनारे बिना डिवाइडर और रखरखाव,... દેવગામમાં લગ્ન પ્રસંગમાં સંબંધીને ન બો... Gold Prices in Karnataka Released for... Karnataka Finance Dept Warns CM of Cas... Rajasthan HC Gives Final Chance to Pre...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વસ્ત્રાલ ખાતે ઉત્તર ભારતીય વિકાસ સેવા ટ્રસ્ટ સંચાલિત

વસ્ત્રાલ ખાતે ઉત્તર ભારતીય વિકાસ સેવા ટ્રસ્ટ સંચાલિત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 11:26 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વસ્ત્રાલ ખાતે ઉત્તર ભારતીય વિકાસ સેવા ટ્રસ્ટ સંચાલિત ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા આયોજિત સ્નેહમિલન અને કજરી ત્રીજ મહોત્સવમાં ગુજરાત રાજ્ય ના પુર્વે ગ્રુહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહી સમાજના આગેવાનો અને ભાઈ-બહેનો સાથે મુલાકાત કરી સંવાદ સાધવાનો અવસર મળ્યો.

આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ સરકારના માન. મંત્રી શ્રી ગિરીશ ચંદ્ર યાદવ, ઉત્તરપ્રદેશની ગોસાઈગંજ વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી અભય સિંહ, ગૌરીગંજ વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી રાકેશ સિંહ, બદલાપુર વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી રમેશ ચંદ્ર મિશ્રા, બાંદા વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી પ્રકાશ દ્વિવેદી, શાહગંજ વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી રમેશ સિંહ, દેવરિયા વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી શલભ મણી ત્રિપાઠી, વટવા વિધાનસભાના ધારાસભ્ય માન. શ્રી બાબુસિંહ જાદવ, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખભાઈ પટેલ અને ઉત્તર ભારતીય વિકાસ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી વિરેન્દ્રસિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા.
📲Get App