यात्रा
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..
✍️ Kansagara dipkumar chetanbhai
🗓 01 जुल. 2026, 11:00 AM
👁 39
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..
નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરીને હવેથી ૫૮% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.