🔥 ट्रेंडिंग Mayapuri.com ने आलिया भट्ट, परिनीति चो... राजकुमार राव और प्रतिभा राणा ने धर्म क... बॉलीवुड प्रबंधक के छह वर्षीय बच्चे की... हिमाचल में बिजली टैरिफ पुनः निर्धारित,... અમરેલીમાં અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટ... पंजाब-हरियाणा हाईकोर्ट ने मुक्तसर जिला...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ પૂર દરમિયાન અને પૂર બાદ હાથ ધરાયેલી કાર્યરત કામગીરીની સમીક્ષા કરી...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ પૂર દરમિયાન અને પૂર બાદ હાથ ધરાયેલી કાર્યરત કામગીરીની સમીક્ષા કરી...

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 जुल. 2026, 12:16 PM 👁 60
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ પૂર દરમિયાન અને પૂર બાદ હાથ ધરાયેલી કાર્યરત કામગીરીની સમીક્ષા કરી...

જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં પૂર દરમિયાન વિવિધ વિભાગોના સંકલનથી હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનો, અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર, આશ્રયસ્થાનોમાં રહેવા, ભોજન, પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ, આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ, દવા વિતરણ, રોગચાળો નિવારણ માટેની કામગીરી તથા સતત મોનીટરીંગ અંગે માહિતી આપી...

આ બેઠકમાં હાલ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક, મકાનો, જાહેર મિલકતો તથા અન્ય નુકસાનનું સર્વેક્ષણ, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબની કામગીરી અસરગ્રસ્તોને વહેલી તકે રાહત સહાય ઉપલબ્ધ કરાવી શકાય. સાથે જ સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ, આરોગ્ય દેખરેખ અને સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત્ થાય તે માટે વિવિધ વિભાગોની કામગીરીના વિષયો પર ચર્ચા કરવામાં આવી...
📲Get App