🔥 TRENDING અંબાજીની પગપાળા યાત્રામાં સેવારૂપી શ્ર... சத்தியபாமா வேட்புமனு தாக்கல் – அதிமுகவ... बाइक सवार युवक तेज रफ्तार ट्रक से टकरा... ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ... नगरपालिका अध्यक्ष पद के लिए नामांकन Four Talented Actresses Cast in Upcomi...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ ના કરજણમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોના કેળા, શાકભાજી ,શેરડી સહિતના પાકને ભારે નુકસાન.
Agriculture

કામરેજ ના કરજણમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોના કેળા, શાકભાજી ,શેરડી સહિતના પાકને ભારે નુકસાન.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 24 Jul 2026, 05:54 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેજ પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કરજણ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવનના કારણે ઉભા પાકમાં કેળા, શેરડી તેમજ શાકભાજીના માંડવા જમીનદોસ્ત થઈ ગયા હતા. અચાનક થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેથી નુકસાનનું મૂલ્યાંકન કરી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

📲Get App