🔥 ट्रेंडिंग 29 अक्टूबर 2026 को करवा चौथ पूजा का आय... पत्नी मनीषा की हत्या की, वह उसे CRPF... छपरा से बरिए पुलिस अधिकारी ने अवैध शरा... ખાંભા તાલુકા પંચાયત ખાતે ‘બેટી બચાવો,... શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુના... અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં ભારે વરસાદ થી સાંતલપુર હાઈવે બ્લોક બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા

સાંતલપુરમાં ભારે વરસાદ થી સાંતલપુર હાઈવે બ્લોક બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 24 जुल. 2026, 02:46 PM 👁 101
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાતલપુર માં વરસાદને લઈને બે ફૂટ જેટલાં પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાની શક્યતા

*સાંતલપુરમાં 24 કલાકથી અતિ ભારે વરસાદ, થી મેઈન માર્ગો પાણીમાં ગરકાવ સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગો માં પાણી ભરાયા છે.
સાંતલપુર ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મેઈન માર્ગો પર બે ફૂટ જેટલાં પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. નોકરીએ જતા લોકોને પણ અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાંઆવે એવી લોકો ની મગ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રાખવામાં આવે એવી માગ
ગ્રામજનોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી
📲Get App