स्थानीय
તાપી જિલ્લાના સોનગઢમાં શ્રવણીયા એપ્રોચ રોડ પર કોઝવે અને નાળાંની સફાઈ પૂર્ણ, માર્ગ પર અવરજવર સુચારુ
પંચાયત વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં શ્રવણીયા એપ્રોચ રોડ પર કોઝવે અને નાળાંની સફાઈ પૂર્ણ કરી, માર્ગ પર અવરજવર સુચારુ બની.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શ્રવણીયા એપ્રોચ રોડ પર પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા કોઝવે અને નાળાંની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
જેસીબી મશીન અને શ્રમિકોની મદદથી કોઝવે તથા નાળાંની ત્વરિત સફાઈ કામગીરી પૂર્ણ કરી, જેના પરિણામે પાણીના વહેણને પૂર્વવત કરવામાં આવ્યું.
આ પગલાંથી માર્ગ પરની અવરજવર સુચારુ બની, સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને સરળ મુસાફરી સુવિધા મળી.