🔥 TRENDING Protests Over Paper Leak Intensify Acr... Scindia Engages 12th Batch of Ashtalak... Kashmir University Postpones Exams Tod... NH-44 Between Jammu and Srinagar Close... Jammu-Srinagar Highway Closed Courts Slam Police Over ID Parades
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતલપુર માં પડી રહેલા વરસાદ છે સમગ્ર માર્ગમાં પાણી ફરી વર્ય હતા

સાતલપુર માં પડી રહેલા વરસાદ છે સમગ્ર માર્ગમાં પાણી ફરી વર્ય હતા

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 24 Jul 2026, 12:24 PM 👁 11

સાંતલપુર માં પડી રહેલા વરસાદથી લોકોને અતિ ભારે સામનો કરવો પડી રહ્યો છે માર્ગો પર પાણી ફરી રહ્યા છે મુખ્ય માર્ગો પર બે ફૂટ જેટલા પાણી ભરાયા છે

*સાંતલપુરમાં 24 કલાકથી અતિ ભારે વરસાદ, થી મેઈન માર્ગો પાણીમાં ગરકાવ સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગો માં પાણી ભરાયા છે.
સાંતલપુર ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મેઈન માર્ગો પર 2...ફૂટ જેટલાં પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. સ્કૂલે જતા બાળકો અને નોકરીએ જતા લોકોને પણ અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાંઆવે એવી લોકો ની મગ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રાખવામાં આવે એવી
ગ્રામજનોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી છે
📲Get App