🔥 TRENDING पूरे भारत में आज करवा चौथ का उत्सव बंगाल की खाड़ी से आए तूफान 'अर्नब' का... दीपावली और छठ को लेकर बांका प्रशासन ने... ફુગાવા સામેની લડાઈમાં વધુ ડેટાની જરૂરિ... જામનગર પોલીસની દિવાળી પૂર્વે સ્પેશિયલ... ગુજરાતમાં 2026 ગ્રામ પંચાયત ચૂંટણીનો ક...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતલપુર માં પડી રહેલા વરસાદથી  મેઈન માર્ગો પર પાણી ફરી રહ્યા હતા લોકોને ભારે હલાપી નો સામનો કરવો પડી રહ્યો છે

સાતલપુર માં પડી રહેલા વરસાદથી મેઈન માર્ગો પર પાણી ફરી રહ્યા હતા લોકોને ભારે હલાપી નો સામનો કરવો પડી રહ્યો છે

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 24 Jul 2026, 09:20 AM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*સાંતલપુરમાં 24 કલાકથી અતિ ભારે વરસાદ, થી મેઈન માર્ગો પાણીમાં ગરકાવ સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગો માં પાણી ભરાયા છે.
સાંતલપુર ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મેઈન માર્ગો પર 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. સ્કૂલે જતા બાળકો અને નોકરીએ જતા લોકોને પણ અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાંઆવે એવી લોકો ની મગ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રાખવામાં આવે એવી
ગ્રામજનોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી છે. .પ્રેસ રિપોર્ટ
📲Get App