🔥 TRENDING रतलाम के धराड़ नयापुरा खेड़ा में कुएँ... पटना के गाय घाट में मूर्ति विसर्जन के... पटना के गाय घाट में मूर्ति विसर्जन के... અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગ... પાલનપુરમાં 1 લાખ રૂપિયાની ગુમ થયેલી રક... रामलीला का शुभारम्भ
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે

*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 07:35 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે વીજ ચોરી! કોઈ ફરિયાદની જરૂર નહીં, અત્યાર સુધીમાં 900થી વધુ કેસ ઝડપાયા*

સ્માર્ટ મીટરના ઓટોમેટિક ડિજિટલ એલર્ટને કારણે વીજ ચોરી વિરૂદ્ધ મોટી સફળતા મળી છે. છેડછાડ થતાં જ સીધું કંટ્રોલ રૂમમાં એલર્ટ જતું હોવાથી છેલ્લા ત્રણ મહિનામાં 1,000થી વધુ કેસ ઝડપાયા છે અને દોષિતોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
📲Get App