🔥 TRENDING Madhya Pradesh Leaders Pay Tribute to... MP Siblings Discover Rs 30 Lakh Diamon... Monsoon Advances: North India to Recei... Delhi: 1069 Victims Lose ₹4.17 Crore i... Delhi Experiences Hottest June in a Ye... Delhi Police Apprehends Four Criminals...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે

*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 02:05 PM 👁 4
*હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે વીજ ચોરી! કોઈ ફરિયાદની જરૂર નહીં, અત્યાર સુધીમાં 900થી વધુ કેસ ઝડપાયા*

સ્માર્ટ મીટરના ઓટોમેટિક ડિજિટલ એલર્ટને કારણે વીજ ચોરી વિરૂદ્ધ મોટી સફળતા મળી છે. છેડછાડ થતાં જ સીધું કંટ્રોલ રૂમમાં એલર્ટ જતું હોવાથી છેલ્લા ત્રણ મહિનામાં 1,000થી વધુ કેસ ઝડપાયા છે અને દોષિતોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.