🔥 TRENDING Shabana Azmi Lights Up 'Batwara 1947'... Jaaved Jaaferi Calls Amitabh Bachchan’... Zee5 Drops Teaser for Thriller ‘The Sc... Sajid Qureshi Launches Buzzzooka, a Ne... Actor Naseeruddin Shah Criticizes Poli... Preity Zinta Responds to Claims Her CJ...
22 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ પોલીસ દ્વારા એક નવી પહેલ ધોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 22 Jul 2026, 07:40 PM 👁 37

કામરેજ પોલીસ દ્વારા એક નવી પહેલ ધોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી સેવા, સુરક્ષા અને શાંતિ એ ગુજરાત પોલીસનું અધિકૃત સૂત્ર છે. તેનો અર્થ થાય છે પ્રજાની સેવા કરવી, નાગરિકોનું રક્ષણ કરવું અને રાજ્યમાં શાંતિ તથા કાયદો - વ્યવસ્થા જાળવી રાખવી.આ સૂત્ર પોલીસ કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન સતત પ્રેરણા આપે છે.કામરેજ પોલીસ દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

📲Get App