🔥 ट्रेंडिंग અંબાજીની પગપાળા યાત્રામાં સેવારૂપી શ્ર... சத்தியபாமா வேட்புமனு தாக்கல் – அதிமுகவ... बाइक सवार युवक तेज रफ्तार ट्रक से टकरा... ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ... नगरपालिका अध्यक्ष पद के लिए नामांकन Four Talented Actresses Cast in Upcomi...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર  રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

✍️ रिपोर्टर: Patel Manishkumar Naranbhai 🗓 21 जुल. 2026, 01:02 AM 👁 60
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

કામરેજ તાલુકાના હલધરુ ગ્રામ પંચાયતમાં નવા બાંધકામની આકારણી કરવા માટે અરજદાર પાસેથી રૂ.૭૫૦૦ ની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી ભરતભાઈ વાળાને એ.સી.બી.એ ગ્રામ પંચાયત કચેરીમાં જ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ ભાલિયા પણ એ.સી.બી ની જાળમાં સપડાયો હતો. એ.સી.બી.એ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App