🔥 TRENDING NTA Fires 47 Officials Amid Protests,... Allahabad HC Criticises Police Protect... Three High Courts Issue Unified Ruling... US National Arrested at India‑Nepal Bo... India to Host Second T20I Against Zimb... Anandhi Breaks Down After Claiming All...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવીના ઝેરીમોના ઝખલા રોડ પર વડનું તોતીંગ વૃક્ષ ધરાશાય.
Defence

માંડવીના ઝેરીમોના ઝખલા રોડ પર વડનું તોતીંગ વૃક્ષ ધરાશાય.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 24 Jul 2026, 06:02 PM 👁 33
માંડવી તાલુકાના ઝેરી મોરા જાખલા નજીક કરોડ જેતા માર્ગ પર ભારે વરસાદ અને પવનના કારણે તોતીંગ વડનું વૃક્ષ ધરાશાય થયું હતું. વૃક્ષ રસ્તા પર પડી જતા બંને તરફ વાહનોની લાંબી કટારો લાગી હતી. અને ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવી માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App